Posts

Ahmedabad, a world heritage city is now 611 years old

Image
 AHMEDABAD, India's first world heritage city. You might have traveled through the city but there is a lot more about the city you should know. The present city was founded on 26 February 1411 but still, If we look in the past there is a long history of this land.   In the 11th century, this area was known as Ashaval or Ashapalli, and the Bhil tribal king named Asha used to rule. During this period, a King from the Solanki dynasty named Karandev had a glorious victory over tribes, and he established a city called "Karnavati Nagar". Till the 13th-century Solanki dynasty ruled over Karnavati Nagar. In the early 14th century, the Muzaffarid dynasty used to rule Delhi, and they attacked Gujarat.   According to folklore, Sultan Ahmad Shah was passing with a fleet of soldiers from the bank of the Sabarmati river. Ahmad Shah observed that one rabbit was fighting with their hound. Sultan was impressed with the rabbit's courage. He thought that a rabbit who lives in this...

વાદળને કહી દો

હમણાં અમુક વિસ્તારોમાં ખૂબ વરસાદ પડ્યો અને અમુક વિસ્તાર આકાશ જોતા જ રહ્યાં. ત્યારે વાદળને મીઠી ફરીયાદ કરવાની ઇચ્છા થઇ. એ જ વિષય પર મારી એક કવિતા.  વાદળને કહી દો એક મિટર મુકી દે, જ્યાં ત્યાં વરસીને ના પ્રોબ્લેમમાં મુકી દે હેત ભરીને વરસે ત્યાં પૂર લાવી દે , રિસાય જ્યાંથી ત્યાં આંખોમાં નીર લાવી દે, કહી દો એ વાદળને, આ ઓરમાયું વર્તન બંધ કરી દે. વાદળને કહી દો.. જ્યાં વરસે છે તું, ત્યાં જો જે શું કિંમત છે તારી, શું તારા હેતનો એ છે ખરા હકદારી, એક વાર તારા પ્રેમનો પણ હિસાબ માંગી લે વાદળને કહી દો.. કોંક્રીટના જંગલોમાં ક્યાં છે જગ્યા તારી, એક વાર શું વરસ્યો બધે ગટરો જ ઉભરાતી, ઇમારતોમાં અથડાવાનું હવે તો ઓછું કરી દે... વાદળને કહી દો...

એક સલામ હાસ્યને નામ!

Image
બ્લેક એન્ડ વાઇટ દ્રશ્યો છતાં જેમનો અભિનય આજે પણ આપણને જકડી રાખે બટકી મુકો, કોશ્ચ્યુમ અને અભિનય આજે પણ આપણને પેટ પકડીને હસાવે, આખી દુનિયાને પોતાના દુ : ખથી હસાવતા ચાર્લી ચેપ્લીનનો જન્મ ૧૮૬૯ની ૧૬મી એપ્રિલે, સાઉથ લંડનમાં થયો હતો.   કહેવાય છે ને મોરના ઇંડા ચિતરવા ના પડે. અભિનેતા પિતા અને તે સમયના જાણિતા ગાયિક માતાના કલા વારસાએ ચાર્લીને સફળતા અપાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે એવું કહીએ તો જરા પણ ખોટું નથી. પિતાનું મૃત્યુ થયું ત્યારે ચાર્લીની ઉંમર નાની હતી. આથી ચાર્લી એ 12 વર્ષની ઉંમરથી સ્ટેજ શો શરુ કર્યા હતાં . સારા નરસા દિવસોથી વચ્ચે વોડેવિલ નામના નાટકથી તેમની કોમેડિયન તરીકેની કારકિર્દીની શરૂઆત થઇ . તે સમયના લોકોએ તેમના આ અવતારને આવકાર્યો પણ ખરો. પોતાની આ કોમેડી વિશે ચાર્લી કહેતા કે “ My pain may be the reason for somebody’s laugh. But my laugh must never be the reason for somebody’s pain.”   વર્ષ 1913 માં ચાર્લીએ મેક સેનેટ એન્ડ કિસ્ટોન કંપની સાથે કરાર કરી ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો . એ સમયે ચાર્લીને એક અઠવાડીયાનું 150 ડોલર જે...

Love you Dad

આજે ફાધર્સ ડે, પપ્પા માટેનો ખાસ કઇંક કરવાનો દિવસ ગિફ્ટ્સ અને સેલ્ફી તો બધાની કોમન હશે, પણ મારે તો કરવું છે કઇંક સ્પેશિયલ. ઘણી ઘટનાઓ જે તમારા વગર અધૂરી, કાગળ અને પેન લીધા, થયું લાવ એને લઉં ટપકાવી ( પેન પણ પપ્પાની ) આ સુંદર દુનિયા મળી થેંક્યુ... તમારી રાતોના ઉજાગરા માટે થેંક્યુ... મારી દરેક જીદ માનવા માટે થેંક્યુ... રોજના એ 200 હિંચકા માટે થેંક્યુ... મારા દરેક ‘ ચકલ ’ માટે થેંક્યુ... પીલો ફાઇટ્સ અને ક્રિકેટ માટે થેંક્યુ... તમારી સાઇકલની અમેઝિંગ રાઇડ્સ માટે થેંક્યુ... ધોધમાર વરસાદમાં નવા સ્કુટરની રાઇડ માટે થેંક્યુ... મારી ઉલટી સીધી હરકતો પર ગુસ્સે નહીં થવા માટે થેંક્યુ... તમારા શોખ પર કાતર ફેરવવા માટે થેંક્યુ... મારા માટે વેઠેલા તડકા થેંક્યુ... સારા અને નરસાનો ભેદ સમજાવવા માટે થેંક્યુ... વાસ્તવિકતાનો અનુભવ કરાવવા માટે થેંક્યુ... દુનિયાની ભીડમાં મારો હાથ નહીં છોડવા માટે થેંક્યુ... પેન અટકી, મગજમાં આવ્યો એક વિચાર આ થેંક્યુ શબ્દ તમારા માટે નાનો તો નથી ને ?